Showing posts with label પ્રેમ નું અક્ષય પાત્ર. Show all posts
Showing posts with label પ્રેમ નું અક્ષય પાત્ર. Show all posts

Monday, January 11, 2010

અક્ષય પાત્ર
એણે તો પ્રેમ નું અક્ષયપાત્ર આપીને મને મોકલી છે.
વાપરતાન આવડે તો પણ
એને ભિક્ષા પાત્ર તો ન જ બનાવી શકું ને ????